Home > Author > Jitesh Donga >

" મુસ્કાન...પહેલી નજરે ઉતાર-ચઢાવથી ઘવાયેલું લાગે...પરંતુ આ જિંદગીનું ઝરણું વહેતું હોય ત્યારે કેટલું આકર્ષક લાગે છે હેને? સારું થયુંને આપણે બંને સ્થિર પાણી ન બની ગયા...મને ડર હતો...સ્થિર પાણી હંમેશા સુકાય જાય છે, અથવા વાસ મારી જાય છે. બસ આવી રીતે જ આપણે બંને ઉછળતા-કુદતા રહીને જીવી લઈએ તો કેટલું સારું. "

Jitesh Donga , Vishwamanav


Image for Quotes

Jitesh  Donga quote : મુસ્કાન...પહેલી નજરે ઉતાર-ચઢાવથી ઘવાયેલું લાગે...પરંતુ આ જિંદગીનું ઝરણું વહેતું હોય ત્યારે કેટલું આકર્ષક લાગે છે હેને? સારું થયુંને આપણે બંને સ્થિર પાણી ન બની ગયા...મને ડર હતો...સ્થિર પાણી હંમેશા સુકાય જાય છે, અથવા વાસ મારી જાય છે. બસ આવી રીતે જ આપણે બંને ઉછળતા-કુદતા રહીને જીવી લઈએ તો કેટલું સારું.