Home > Author > Jitesh Donga >

" આ જિંદગીમાં ખુશીથી જીવવાનો એક જ રસ્તો છે. ગમતું કામ કરવું. એવું કામ કરવું જેમાં મારો કંઈક અર્થ હોય, ખુશી મળતી હોય અને કામનો નશો હોય, ઝનૂન હોય. એવું કામ કરવું જે કરીને શરીર ભલે થાકે, પરંતુ મનમાં ઉત્સાહ જ હોય. જેમાં રૂપિયા ભલે ઓછા મળે પરંતુ હું ખુશ હોઉં. "

Jitesh Donga , નોર્થ પોલ [North Pole]


Image for Quotes

Jitesh  Donga quote : આ જિંદગીમાં ખુશીથી જીવવાનો એક જ રસ્તો છે. ગમતું કામ કરવું. એવું કામ કરવું જેમાં મારો કંઈક અર્થ હોય, ખુશી મળતી હોય અને કામનો નશો હોય, ઝનૂન હોય. એવું કામ કરવું જે કરીને શરીર ભલે થાકે, પરંતુ મનમાં ઉત્સાહ જ હોય. જેમાં રૂપિયા ભલે ઓછા મળે પરંતુ હું ખુશ હોઉં.