Home > Author > Jayesh Nilam Shah
1 " વ્યક્તિ કે સમાન વિચારધારા ધરાવતીઓ વ્યક્તિઓનો સમૂહ પોતાના વિચારો, માન્યતાઓ અન્યો પર થોપવા પ્રયત્ન કરે છે અને ત્યારે વિચાર-વિગ્રહ ઉત્પન્ન થાય છે અને એમાંથી મોટા યુદ્ધો થાય છે. અને યાદ રાખજો કે ત્રીજું વિશ્વ-યુદ્ધ પોતાની બિનતાર્કિક માન્યતાઓ દુનિયા પર થોપી બેસાડવાના કારણે થશે. "
― Jayesh Nilam Shah
2 " The basic reason for arising conflicts or breaking out of new wars is some individuals or groups of like-minded individuals trying to impose their beliefs on others. Remember that World War III will be the result of imposing one's illogical beliefs on the world. "